શોધખોળ કરો

આગામી 24 કલાકમાં ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગે આગાહી કરી છે કે, અપર એર સાયક્લોનિક સક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે લાંબા વિરામ બાદ અમદાવાદમાં સોમવારે મોડી સાંજે વરસાદનું ધમાકેદાર આગમન થતાં લોકોએ રાહત અનુભવી હતી. જેમાં અમદાવાદમાં સરેરાશ અડધો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉસ્માનપુરા વિસ્તારમાં સૌથી વધુ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, અપર એર સાયક્લોનિક સક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાયકલોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે. મહત્વની વાત એ છે કે, 26 જુલાઈ બાદ વઘુ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર અને મધ્ય રાજસ્થાનમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સાબરકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડે તેવી પણ સંભાવના છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
Embed widget