શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે.

અમદાવાદ: હવામાન વિભાગ પ્રમાણે, હવે ચોમાસુ નબળું પડવાની સંભાવના છે. જોકે શનિવારે સાંજે 8 વાગે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં શનિવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદ માટે હવે થોડી રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ નવી સિસ્ટમ સક્રિય થશે ત્યારબાદ વરસાદ વરસી શકે છે. છેલ્લા ત્રણ કે ચાર દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગ અનુસાર વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ગુજરાતમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget