શોધખોળ કરો

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ?

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની  આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની  આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  7 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભવાના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

અમદાવાદમાં વરસાદ ખેંચાયો

અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે.ગત વર્ષે 3 જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં 5.31 ઈંચ સાથે મોસમનો 16.98 ટકા અને અમદાવાદ જિલ્લામાં 4.૦1 ઈંચ સાથે મોસમનો 17.77 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ હજુ સુધી વરસાદનું પ્રમાણ ત્રણ ગણાથી પણ ઓછું છે.  અમદાવાદ જિલ્લામાંથી અન્યત્ર બાવળામાં 1.85 ઈંચ સાથે 6.84 ટકા, દસ્ક્રોઇમાં ૦.78 ઈંચ સાથે 3.11 ટકા, દેત્રોજમાં ૦.૦7 ઈંચ સાથે ૦.33 ટકા, ધંધુકામાં 5.90 ઈંચ સાથે 20.71 ટકા, ધોલેરામાં 2.79 ઈંચ સાથે 10.19 ટકા, ધોળકામાં 3.66 ઈંચ સાથે 12.53 ટકા, માંડલમાં ૦.86 ઈંચ સાથે 4.21 ટકા, સાણંદમાં ૦.35 ઈંચ સાથે 1.12 ટકા અને વિરમગામમાં 2.36 ઈંચ સાથે 9.52 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો છે. અહીં 2.5 ઈચ વરસાદ પડ્યો છે.

મહેસાણાના સતલાસણામાં 2.5 ઈચ વરસાદ
સાબરકાંઠાના વડાલીમાં 2 ઈચ જેટલો વરસાદ
સુરતના માંગરોળમાં 1.5 ઈચ વરસાદ
સુરતના માડવીમાં 1.5 ઈચ વરસાદ
સાબરકાંઠાના વિજયનગરમાં 1.5 ઈચ વરસાદ
મહિસાગરના વિરપુરમાં 1.5 ઈચ વરસાદ
તાપીના સોનગઢમાં 1.5 ઈચ વરસાદ
અમરેલીના ખાંભામાં 1.5 ઈચ વરસાદ
વડોદરાના કરજણમાં 1.5 ઈચ વરસાદ
નવસારીના ગોધાવીમાં 1 ઈચથી વઘારે વરસાદ

ટોપ સ્ટોરી

જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

Embed widget