શોધખોળ કરો

રાજ્યમાં 3 દિવસ બાદ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ ?

3 દિવસ બાદ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે.

ગાંધીનગર: રાજ્યમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદ પડશે. 3 દિવસ બાદ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે. રાજ્યના 21 જિલ્લાના 59 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવસારીના જલાલપોરમાં વરસાદ નોંધાયો છે. વાપીમાં પણ ભારે વરસાદ પડ્યો છે. રાજકોટના લોધિકામાં પણ સારો વરસાદ પડ્યો છે. અમરેલીના રાજુલા બાદ સાવરકુંડલા શહેર અને ખાંભા ગીર પંથકમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. ખાંભા ગીરના ભાવરડી, દાઢયાળી, નાનુડી, ખડાધાર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે. છોટા ઉદેપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ઓડ, બરોજ, ઝોઝ, મલાજા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદના કારણે ડાંગર, મકાઈ, કપાસ, તુવેરના પાકને જીવતદાન મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget