શોધખોળ કરો

9 ઓગસ્ટથી ગુજરાતનાં આ વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં સક્રિય થશે લો પ્રેસર સિસ્ટમ

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા અહીયા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે.

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાને ફરી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે. 9 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સાથે જ બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સિસ્ટમને લઈને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળીયા સહિતના ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે જો કે સતત વરસાદના કારણે નિચાણાવાળા વિસ્તારો અને બજારના રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. દ્વારકાના દરિયે કંરટ છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા અહીયા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. અમરેલીના વડીયા પંથકમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. સતત બે દિવસથી વડીયા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો. જૂનાગઢના વીસાવદરમાં ચાર ઈંચ પડેલા વરસાથી નદીઓમાં નવા નીર આવ્યા છે. રાજકોટના જેતપુરમાં ગતરાતે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

આગામી 3 કલાકમાં ગુજરાતના 22 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

દેશના 22 રાજ્યોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાનું આગમન

વિડિઓઝ

Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

Embed widget