શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી મિણસાર નદી થઈ ગાંડીતૂર, જોવા લોકો ઉમટી પડ્યાં

છેલ્લા ત્રણ-ચાર દિવસ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં

ભારે વરસાદ ખાબક્યા બાદ ગજરાતમાં વરસાદે જાણો વિરામ લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં નોંધપાત્ર જ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે થોડા દિવસ બાદ મોડી રાતે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. રાણાવાવમાં 4 ઈંચ, પોરબંદરમાં 4 ઈંચ અને કુતિયાણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. છેલ્લા ત્રણ-ચાર દિવસ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પોરબંદરના રાણાવાવમાં મોડી રાતે વરસાદ તુટી પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પોરબંદર જિલ્લાના રાણવાવમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી મિણસાર નદી થઈ ગાંડીતૂર, જોવા લોકો ઉમટી પડ્યાં પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જિલ્લાના રાણાકડોરણા અને આસપાસના ગામોમાં 3થી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે મિણસાર નદીમાં પુર જેવી સ્થિતિ જોવા મળી હતી. જ્યારે કોરી ધાકોડ નદીમાં એક રાતમાં વરસાદથી ગાડીતુર થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. મોડી રાતે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ભારે વરસાદ તુટી પડ્યો હતો. રાણાવાવમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. પોરબંદરમાં ભારે વરસાદને પગલે છાયા ચોકી રોડ પર પાણી ભરાયા હતાં. સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી મિણસાર નદી થઈ ગાંડીતૂર, જોવા લોકો ઉમટી પડ્યાં પોરબંદરના બરડા પંથકમાં મોડી રાતે ધીમી ધારે મેઘરાજાનું આગન થયું હતું જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બરડા પંથકના બગવદર, ખીસ્ત્રી, કુણવદર, ભેટકડી, મજીવાણા, ખામ્ભોદર, મોરાણા સહિતના મોટા ભાગના ગામડાંઓમાં ધીમી ધારે 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget