શોધખોળ કરો

હિમ્મતનગરમાં 8 લાખની 2000 રૂપિયાની નવી નોટો મળતા મોટા કૌભાંડની આશંકા

હિંમ્મતનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નોટબંધીના નિર્ણય બાદ 1000 અને 500 રૂપિયાની નોટ 35 ટકા કમિશન સાથે બદલી આપવાના રેકેટનો ગુજરાતની હિંમતનગર પોલીસે દાવો કર્યો છે. આ મામલે પોલીસે 16 લાખ રૂપિયા સાથે પોલીસે બે શખ્શની ધરપકડ કરી છે. હિંમતનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે પકડેલા મયંક પટેલ અને તેના સાગરીત પર 35 ટકા કમિશન પર નોટ બદલવાનો આરોપ છે. પોલીસના મુજબ આ વ્યક્તિ 500 અને 1000ની નોટ બદલાવી આપતો હતો.  સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પોલીસે આ શખ્સની હિંમતનગરના ગઢોડા ગામથી અટકાયત કરી છે. પોલીસને તેની કારમાંથી 10,20,50 અને 100 રૂપિયાની નોટ તેમજ 2000 રૂપિયાની નોટ જપ્ત કરી છે. પોલીસે દાવો કર્યો છે કે તેઓ ગુટખાના થેલામાં નકદ બદલવા માટે આવ્યા હતા. આ પકડાયેલા તમામ નોટો પર એચડીએફસી બેંક, બેંક ઓફ ઈંડિયા અને સર્વોદય બેંકના સ્ટીકર લાગ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો કમિશન પર કામ કરતા હતા. પોલીસે આ સાથે ઈંકમ ટેક્ષના અધિકારીઓને પણ જાણ કરી છે. 8 લાખની વધુની રકમની 2000ની નવી નોટ પકડાઈ છે. 8 લાખથી વધુની 2000ની નોટ પકડાતા મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકી છે. જેના કારણે હાલ હિમતનગર પોલીસમાં ચર્ચાનો વિષય છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે

Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget