શોધખોળ કરો

Banaskanth:  ધાનેરાના સોતવાડા ફતેપુરા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટના, યુવકનું મોત

બનાસકાંઠાના ધાનેરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સોતવાડા ફતેપુરા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું કરૂણ મોત થયુ છે.

બનાશકાંઠા: બનાસકાંઠાના ધાનેરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સોતવાડા ફતેપુરા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું કરૂણ મોત થયુ છે. ધાનેરાના સોતવાડા ફતેપુરા ગામ વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. હિટ એન્ડ રનની ઘટનામાં આશાસ્પદ યુવાનનું મોત થયું છે. બે બાઈક સામ સામે અથડાતા યુવાન નીચે પડતા પાછળ આવેલ આઇસર ટ્રક કચડી ફરાર થઈ ગઈ છે. ઘટના ની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. Banaskanth:  ધાનેરાના સોતવાડા ફતેપુરા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટના, યુવકનું મોત ધાનેરા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ માટે હોસ્પિટલમાં મોકલી આફમાં આવી છે. મૃતક યુવાન 30 વર્ષીય geb નો કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

ટોપ સ્ટોરી

Bogus Funding: બૉગસ પોલિટિકલ ડૉનેશન કૌભાંડ, 23 રાજકીય પાર્ટીઓએ લીધું 4,000 કરોડનું દાન

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget