શોધખોળ કરો

કોરોના ટેસ્ટ અંગે સૌથી મોટા સમાચાર, એન્ટિજેનમાં નેગેટિવ છતાં RT-PCRમાં પોઝિટિવ કેવી રીતે આવે છે? જાણો વિગતે

કોરોનાથી પુનઃ સંક્રમિત થયેલા લોકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદઃ કોરોનાનો એન્ટિજેન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવવા પાછળનું કારણ શું છે એ ચર્ચા વચ્ચે તબીબે મોટો દાવો કર્યો છે. સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર કમલેશ ઉપાધ્યાયના મતે વાયરસ ગળામાંથી ફેંફસા સુધી પહોંચી જાય પછી એન્ટિજેન ટેસ્ટ નેગેટિવ આવે છે જ્યારે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ ત્રણથી ચાર દિવસ સુધી વાયરસ નાક અથવા ગળા મારફતે શરીરમાં પ્રવેશે છે. મોટા ભાગે દર્દીઓ ચાર દિવસ લક્ષણ જણાયા બાદ ટેસ્ટ કરાવવા જાય છે જેના કારણે વાયરસ ફેંફસા સુધી પહોંચી નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. આમ , કોઈ પણ દર્દીના સંપર્કમાં આવ્યાના ચાર દિવસ બાદ ટેસ્ટ કરાવે તો ટેસ્ટ નેગેટિવ આવે છે પણ વાયરસ દર્દીના શરીર સુધી પહોંચી ચૂક્યા હોય છે. કોરોનાથી પુનઃ સંક્રમિત થયેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં કોરોનાનો ફરી ચેપ જૂજ કિસ્સાઓમાં લાગતો હોવાનું સિવિલના સિનિયર તબીબનું વિશ્લેષણ છે. તેમનું કહેવું છે કે, જે તે સમયે સારવાર દરમિયાન કોરોનાના વાયરસ શરીરમાં રહી ગયા હોય તેવા સંજોગોમાં કોરોના ઉથલો મારે છે. રોગપ્રતિકારક શક્તિ મંદ પડી ગઈ હોવાથી કોરોના ઉથલો મારતો હોવાની વાત પાયાવિહોણી છે. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવવા મામલે પણ સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબનું વિશ્લેષણ છે કે, અનેક વખતે દર્દીને ગળામાંથી ફેફસા સુધી વાયરસ ફેલાઈ ગયો હોય તેવા સંજોગોમાં એન્ટીજન નેગેટિવ અને RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવે છે.

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget