શોધખોળ કરો

Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

Gujarat Rain Forecast :  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરને લીધે રાજ્યમાં આજે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરથી રાજ્યમાં માવઠાની આગાહી.
  • કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની શક્યતા.
  • 2 અને 3 એપ્રિલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી.
  • કમોસમી વરસાદથી ઘઉં, એરંડા, રાયડા જેવા પાકને નુકસાનની ભીતિ.
Gujarat Rain Forecast :  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરને લીધે રાજ્યમાં આજે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે બદલાયેલા હવામાનની સાથે રાજ્યમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લા માટે પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. બાદમાં બે દિવસના વિરામ બાદ ફરી બે દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. 2 એપ્રિલે કચ્છની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.

તો દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ત્રણ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ,મહેસાણા અને સાબરકાંઠા માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ માવઠાના દિવસોમાં પવનની ગતિ પણ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. 2,3 એપ્રિલે પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ માવઠું વરસી શકે છે. 

બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો

બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો થઈ  શકે છે. અંબાજી અને પાલનપુરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘઉં, એરંડા, રાયડા સહિતના પાકને નુકસાનીની ભીતી  સેવાઈ રહી છે. આજે બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. મહીસાગર જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. લુણાવાડા શહેર, બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

બોટાદ જિલ્લામાં પણ વાતાવરણ બદલાયું છે. જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બરવાળા શહેર સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ક્યાંક ઝરમર તો ક્યાક હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તાપમાન 36 ડિગ્રી અને અમદાવાદમાં 37 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. હવામાન વિભાગના મતે, 2 અને 3 તારીખે ફરી એકવાર કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget