શોધખોળ કરો

દિવાળી ટાણે જ આ વિસ્તારમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જામનગર, કચ્છ, દ્રારકા થશે અમરેલી, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ: હાલ વરસાદે વિદાય લઈ લીધી છે ત્યારે હવામાન વિભાગે ફરીથી આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું માનવું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે કડાકા-ભડાકા સાથે વીજળી પણ જોવા મળશે. હવામાન વિભાગ દ્રારા દિવાળીમાં મેઘરાજા ફરી તોફાની બેટીંગ કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવાળીમાં વાવાઝોડા સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ માટે અરબી સમુદ્ગમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડવાનો હોવાનો વરતારો કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જામનગર, કચ્છ, દ્રારકા થશે અમરેલી, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરતાં હોય ત્યારે ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ પહેલા લીલા દુષ્કાળને કારણે ઘણો ખરો પાક નિષ્ફળ ગયો છે. હવામાન વિભાગ દ્રારા દાહોદ, નવસારી, ડાંગ મહીસાગર તાપી ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વરસાદની અસર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે સુરત નવસારી વલસાડ તાપીમાં મેઘરાજા પધરામણી કરે તેવી વકી છે. થોડાં સમય પહેલાજ પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને માતબર નુકસાન ગયું હતું. એક તબક્કે લીલા દુષ્કાળની સ્થિતિનું સર્જન થયું હતું. ગુજરાતમાં 4375 ગામડાઓમાં કુલ મળીને 2.37 લાખ હેક્ટરમાં ખેતીને નુકશાન થયાનો અંદાજ છે. ગુજરાતમાં આ વખત 140 ટકા વરસાદ નોંધાયો છે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget