શોધખોળ કરો

ગુજરાતમાં કોલ્ડવેવને લઈને હવામાન વિભાગે કરી આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાશે

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાશે. આગામી દિવસોમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત થાય તેવી સંભાવના છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 48 કલાક સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાશે. આગામી દિવસોમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત થાય તેવી સંભાવના છે. ફરીથી ગુજરાતના લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુંકાશે. જ્યારે આગામી 24 કલાક દરમિયાન 3 ડિગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતમાં કોલ્ડવેવને લઈને હવામાન વિભાગે કરી આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાશે ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાત સહિત દેશમાં અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોલ્ડવેવનું મોજું ફરી વળતાં ગુજરાતમાં અચાનક ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો હતો. જેમાં નલિયા 3.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ગુજરાતમાં કોલ્ડવેવને લઈને હવામાન વિભાગે કરી આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાશે ગુજરાતને અડીને આલેવા ટુરિસ્ટ પ્લેસ માઉન્ટ આબુમાં ગુરૂવારનું તાપમાન 1 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગુરૂ શિખર પર તાપમાનનો પારો -3 ડિગ્રી નોંધાયો હતો. આબુના ઘણાં વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ હતી. શુક્રવારે આબુનું તાપમાન શિયાળામાં પહેલીવાર માઈનસમાં નોંધાયું હતું. ગુજરાતમાં કોલ્ડવેવને લઈને હવામાન વિભાગે કરી આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાશે ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાનના ગિરિમથક માઉન્ટ આબુમાં બરફ થિજી ગયો હતો. ગુરૂ શિખર નજીક નદીમાં કાચના ટૂકડાની માફક બરફ જોવા મળ્યો હતો. સહેલાણીઓએ માઉન્ટ આબુમાં ખૂબ જ મજા માણી હતી. હવામાન વિભાગે ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુંકાશે. તેમજ આગામી 24 કલાક દરમિયાન 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે જેના કારણે ઠંડી વધારે લાગશે. શુક્રવારે ગુજરાતમાં તમામ શહેરનું લઘુતમ તાપમાન ઘટ્યું છે અને ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે. નલિયાનું લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી, ભુજ અને કંડલા એરપોર્ટનું લઘુતમ તાપમાન 9 ડિગ્રી તો ડિસાનું લઘુતમ તાપમાન 7.8 ડિગ્રી, અમદાવાદનું લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી, રાજકોટનું તાપમાન 12 ડિગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું લઘુતમ તાપમાન 10.9 ડિગ્રી નોંધાયું હતું.

ટોપ સ્ટોરી

ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી
ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Embed widget