શોધખોળ કરો

આજે વરસાદે ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં ભુક્કા કાઢી નાખ્યા? 6 કલાકમાં ક્યા કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો

સૌથી વધારે વરસાદ પંચમહાલના હાલોલમાં ખાબક્યો હતો. હાલોલમાં 6 કલાકમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજકોટમાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા છે. રાજકોટમાં પણ માત્ર બે કલાકમાં જ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના હાલોલમાં ખાબક્યો હતો. હાલોલમાં 6 કલાકમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજકોટમાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા છે. રાજકોટમાં પણ માત્ર બે કલાકમાં જ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે ગુજરાતમાં પંચમહાલના હાલોલમાં 5 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટમાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના દાંતામાં પોણા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે જ્યાં જુએ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું જ્યારે ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. આજે વરસાદે ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં ભુક્કા કાઢી નાખ્યા? 6 કલાકમાં ક્યા કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો આ ઉપરાંતના રાજકોટના કોટડાસંગાણીમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વડોદરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે પંચમહાલના મોરવાહડફમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બોટાદ અને સાણંદમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બોટાદમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે સાણંદમાં પણ ત્રણ ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે, સવારથી અમદાવાદમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બપોરે અચાનક ધોધમાર વરસાદનું આગમન થયું હતું જેના કારણે અમદાવાદીઓમાં ખુશી જોવા મળી હતી. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
Embed widget