શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારોમાં આજથી ‘યલો એલર્ટ’, ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો

સમગ્ર ગુજરાતમાં કોરાનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગરમીનો પ્રકોપ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગરમીનો પ્રકોપ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સતત ગરમીમાં વધારો નોંધાતા હવામાન વિભાગે ગરમીને લઈને જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક વિસ્તારોમાં આજથી વધુ ગરમી પડશે. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આજથી ગરમીમાં સતત વધારો જોવા મળશે. આ ઉપરાંત કચ્છમાં આગ ઝરતી ગરમીનો અહેસાસ થશે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 3થી 4 ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ થોડો ઘણો જ ફેર પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર

Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 

Embed widget