શોધખોળ કરો
Advertisement
દેવભૂમિ દ્વારકાઃ ખેડૂતનાં ખાતામાંથી 2 લાખની ઉઠાંતરી, નોંધાઇ પોલીસ ફરિયાદ
દેવભૂમિ દ્વારકાઃ ખંભાળીયાની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી ખેડૂતના ખાતામાંથી અજાણી વ્યક્તિ 2 લાખ રૂપિયા લઇ ગયાની ફરિયાદ ખેડૂતે કરી હતી. કોઇ અજાણી વ્યક્તિએ ખોડૂતનો અંગુઠો લગાવીને 2 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ખેડૂત દ્વારા આ અંગે બેંકના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. પરંતુ બેંકના અધિકારીઓ ખેડૂતને યોગ્ય જવાબ નહી આપતા અને 23 તારીખ સુધી રાહ જોવા માટે જણાવ્યું હતું. જેથી ખેડૂતે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ખંભાળીયા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement