શોધખોળ કરો
Advertisement
રાણપુરમાં જૂની અદાવતમાં 1 પરિવાર પર હૂમલો, 2 મહિલા સહિત 4 ઇજાગ્રસ્ત
બોટાદઃ રાણપુરના અલમપર ગામે જુની અદાવતમાં ૯ શખ્સોએ એક પરિવાર પર હથિયારો વડે હુમલો કરી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતુો. જેમાં બે મહિલાઓ સહિત ૪ ને ઈજાઓ થતાં સારવાર અર્થે બે ને સુરેંદ્રનગર અને બે લોકોને અમદાવાદ ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાને પગલે પોલીસ એક આરોપીની ધરપકડ કરી બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement