શોધખોળ કરો

આગામી 48 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ થશે ધોધમાર વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર સક્રિય થઈ છે. જેને લઈને ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ: લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર રી-એન્ટ્રી થઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનની બે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર સક્રિય થઈ છે. જેને લઈને ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડે તેવી સંભાવના છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, પરોબંદર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ઉતર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશ જોવા મળ્યાં છે. સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. કેટલાંક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

Embed widget