શોધખોળ કરો

આગામી બે દિવસ ગુજરાતમાં કઈ જગ્યાએ ખાબકી શકે છે ભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.

ગાંધીનગર: ગુજરાતમાં હાલ શિયાળીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી બે દિવસ 30થી 40 કિલોમીટર પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી બે દિવસ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતાં તેની વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી 25 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. નૈઋત્ના ચોમાસાએ હજુ આ સપ્તાહના પ્રારંભે વિદાય લીધી છે ત્યાં માવઠાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. હવામાન વિભાગે આગાહી પ્રમાણે, દાદરા નગર હવેલી, દિવ અને દમણમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 15,000 કરોડથી વધુ ધોવાયા, જાણો ઘટાડા પાછળના કારણો?
ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 15,000 કરોડથી વધુ ધોવાયા, જાણો ઘટાડા પાછળના કારણો?
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
Embed widget