શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા-કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો લેટેસ્ટ આંકડા

ગિર સોમનાથ જિલ્લાનાં ગિરગઢડામાં 2 ઈંચ, તાલાલામાં 1 ઈંચ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢમાં પોણો ઈંચ, માળિયા હાટીનામાં 2 ઈંચ, મેંદરડામાં અડધો ઈંચ, વંથલીમાં અડધો ઈંચ અને ભેંસાણમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો

ગીર સોમનાથ: સૌરાષ્ટ્રમાં ઘણાં સ્થળોએ ઝાપટાંથી લઈ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ધોકડવામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કોડીનાર તાલુકાના મિતિયાજ, રોણાજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. બાબરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ગિર સોમનાથ જિલ્લાનાં ગિરગઢડામાં 2 ઈંચ, તાલાલામાં 1 ઈંચ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢમાં પોણો ઈંચ, માળિયા હાટીનામાં 2 ઈંચ, મેંદરડામાં અડધો ઈંચ, વંથલીમાં અડધો ઈંચ અને ભેંસાણમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના બગસરા અઢી ઈંચ, બાબરા દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાપરમાં 20 મીનિટમાં દોઢ ઈંચ, ભુજમાં અડધો કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે રાજકોટ અને જામનગર જિલ્લામાં ઝાપટાં પડ્યાં હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat rain live updates: રાજ્યમાં આજે 72 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Gujarat rain live updates: રાજ્યમાં આજે 72 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ
Gujarat rain live updates: રાજ્યમાં આજે 72 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે

Embed widget