શોધખોળ કરો

IPL 2019: કોહલીએ જણાવ્યું કે- અત્યાર સુધી ચેમ્પિયન કેમ નથી બની શકી RCB?

  નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેગ્લોર (આરસીબી) ઇન્ડિયન પ્રિમિયર લીગમાં કેમ ચેમ્પિયન બની તે પાછળનું કારણ વિરાટ કોહલીએ જણાવ્યું હતું. કોહલીએ કહ્યું કે ખોટા નિર્ણયના કારણે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અત્યાર સુધીમાં આઇપીએલમાં એક પણ સીઝન જીતી શકી નથી. આરસીબીના કેપ્ટન કોહલીએ શનિવારે આરસીબીની એપ લોન્ચના અવસર પર આ વાત કરી હતી. કોહલી સાથે આશિષ નેહરા અને ટીમના કોચ ગેરી ક્રર્સ્ટન પણ હાજર રહ્યા હતા. વિરાટ કોહલીએ કહ્યું કે, જો તમે ખોટા નિર્ણયો લો છો તમારે હારનો સામનો કરવો પડી શકે છે. મોટી મેચમાં અમારા નિર્ણય લેવાની ક્ષમતા સારી રહી નથી. જે ટીમોના નિર્ણય સંતુલિત રહ્યા છે તેમણે આઇપીએલમાં જીત હાંસલ કરી છે. તેમની ટીમના ફેન્સ અંગે પૂછવા પર કોહલીએ કહ્યું કે, આટલા વર્ષોમાં અમે ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યા છીએ. ત્રણ વખત સેમિફાઇનલમાં હાર્યા છીએ. અમે ક્યારેય ચેમ્પિયન બન્યા નથી પરંતુ સીઝનની શરૂઆતમાં અમારા ઉત્સાહમાં કોઇ ફેર પડ્યો નથી. નોંધનીય છે કે આઇપીએલની શરૂઆત 23 માર્ચના રોજ ચેન્નઇમાં થશે. પ્રથમ મેચ  ચેન્નઇ સુપર કિંગ અને આરસીબી વચ્ચે રમાશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Embed widget