શોધખોળ કરો

Ahmedabad: IPSના પત્નીએ  ઘરે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી 

અમદાવાદના  થલતેજ વિસ્તારમાં IPS અધિકારીના પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે થલતેજમાં આવેલા તેમના નિવાસ સ્થાન પર જઈ વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: અમદાવાદના  થલતેજ વિસ્તારમાં IPS અધિકારીના પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે થલતેજમાં આવેલા તેમના નિવાસ સ્થાન પર જઈ વધુ તપાસ હાથ ધરી છે.   IPS અધિકારી આર.ટી.સુસરાના પત્નીના આપઘાતનું કારણ સામે નથી આવ્યું. બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.  મૃતક મહિલાના પતિ હાલ વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે. 

IPSના પત્નીએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તે અંગેનું કોઇ કારણ સામે આવ્યું નથી. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં  આવ્યો છે. હાલ આ અંગે પોલીસે ઘરમાં તપાસ હાથ ધરી અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે.

સમગ્ર અહેવાલ અનુસાર,  IPS આર.ટી.સુસરાના પત્ની શાલુબેને આપઘાત કર્યો છે. એક મહિના પહેલા જ લગ્નની 31મી વર્ષગાંઠ ઉજવ્યા બાદ હવે તેમણે અચાનક જીવન ટૂંકાવી છે. આ તરફ હજી સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઈ બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.  શાલુબેનની ઉંમર 47 વર્ષ હતી.  બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે. 

ગઈકાલે સુરતમાં લગ્ન પ્રસંગે ગયા હતા, ત્યાંથી પરત આવ્યા બાદ આ ઘટના બની છે.  આપઘાત કરવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. શાલુબેન અને  IPS સુસરા સુરત લગ્ન પ્રસંગમાં સાથે હતા. ગઈકાલે સુરતથી સુસરા વહેલા આવી ગયા હતા, જોકે શાલુ બેન રાત્રે આવ્યા હતા.   

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર

આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત

Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા

Vastu Tips: સારો પગાર છતાં નથી બચતા પૈસા? આ વાસ્તુ ટિપ્સ અપાવશે ધન લાભ!

Embed widget