શોધખોળ કરો

ગુજરાતમાં આ તારીખથી ફરી મેઘરાજા મન મૂકીને વરસશે, જાણો

રાજ્યમાં ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.  22 જુલાઈથી ફરી મન મૂકી ને મેઘરાજા વરસી શકે છે. હવામાન વિભાગના મતે 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

ગાંધીનગર:  રાજ્યમાં ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.  22 જુલાઈથી ફરી મન મૂકી ને મેઘરાજા વરસી શકે છે. હવામાન વિભાગના મતે 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  શુક્રવારથી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  કચ્છમાં સૌથી વધુ 104 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં 58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 74 ટકા અને મધ્ય ગુજરાતમાં 47 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 33 ટકા વરસાદ વરસ્યો છે. 

ખેડા જિલ્લામાં સોમવાર મધરાતથી  વરસાદ શરૂ

ખેડા જિલ્લામાં સોમવાર મધરાતથી  વરસાદ શરૂ થયો છે.  ધીમીધારે વરસતા વરસાદથી બધા ખુશ ખુશાલ જોવા મળ્યા છે.  જિલ્લામા સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.  નડિયાદમાં બપોરે 12થી 2ના સમય દરમિયાન એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. નડિયાદના રબારીવાડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદની ગતી ઓછી થતાં આ પાણી ગણતરીના સમયમાં જ ઓસરી ચૂક્યા હતા. ખેડા જિલ્લામાં સવારે 6 થી સાંજે ચાર સુધી વરસેલા વરસાદની વાત કરીએ તો મહેમદાવાદમાં બે ઈંચ, નડિયાદમાં દોઢ ઈંચ, માતરમાં દોઢ ઈંચ, મહુધામાં દોઢ ઈંચ, કઠલાલમાં એક ઈંચ, ગળતેશ્વમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાંજના સમયે ખેડાના વસો, નડિયાદ, માતર અને મહેમદાવાદમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વસો અને મહેમદાવાદમાં તો બે- બે ઈંચ પાણી વરસી ચૂક્યું છે. 

ટોપ સ્ટોરી

PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

Embed widget