શોધખોળ કરો
Advertisement
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ રાહુલ ગાંધીને ગણાવ્યા વિદેશી ખોટી નોટ
અમદાવાદ: ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. જીતુ વાધાણીએ કહ્યું કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ ખોટી વિદેશી નોટ છે.
વિપક્ષ કોંગ્રેસના અમિત શાહને મોટી નોટ કહેવાના મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વળતો જવાબ આપ્યો હતો.વાધાણીએ કહ્યું કે, રાહુલ ગાંધી જ ખોટી વિદેશી નોટ છે. દેશની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ સૌથી સારી અને સાચી નોટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement