શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યનો ધડાકોઃ ભાજપે મને 25 કરોડ રૂપિયા ને મંત્રીપદની ઓફર કરી હતી પણ......

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પણ જાહેરમાં અસંતોષ વ્યક્ત કરીને કોંગ્રેસ નેતાગીરી પર આકરા પ્રહાર કર્યા છે

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. તેના કારણે રાજકીય રીતે ખળભળાટ મચ્યો છે ત્યારે રે હવે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પણ જાહેરમાં અસંતોષ વ્યક્ત કરીને કોંગ્રેસ નેતાગીરી પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યનો ધડાકોઃ ભાજપે મને 25 કરોડ રૂપિયા ને મંત્રીપદની ઓફર કરી હતી પણ...... ભીખાભાઈએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે જાહેરમાં બળાપો વ્યક્ત કરીને અસંતોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસથી નારાજ ભીખાભાઈ જોષીએ જણાવ્યું કે, હું કોંગ્રેસને વફાદાર રહ્યો છું પણ કોંગ્રેસ તેનો યોગ્ય બદલો મને મળ્યો નથી. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યનો ધડાકોઃ ભાજપે મને 25 કરોડ રૂપિયા ને મંત્રીપદની ઓફર કરી હતી પણ...... તેમણે કહ્યું કે, મને ભાજપ દ્વારા 25 કરોડ રૂપિયા અને મંત્રીપદની ઑફર અપાઈ હતી તેમ છતાં મેં કોંગ્રેસ છોડી નહીં પરંતુ હવે મારા રાજકારણને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોતાના સમર્થકોના સ્થાને વિરોધીઓને કોર્પોરેશનની ટિકીટ ન મળી હોવાના આક્ષેપ સાથે ભીખાભાઈ જોષીએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 

Embed widget