શોધખોળ કરો

જૂનાગઢ: સ્વામી બ્લેકમેઇલ કેસમાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણને બ્લેકમેલ કરનાર એક યુવતી અને ત્રણ યુવકોની માંગરોળ પોલીસે ધરપકડ કરી છે.

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણને બ્લેકમેલ કરનાર એક યુવતી અને ત્રણ યુવકોની માંગરોળ પોલીસે ધરપકડ કરી છે. જૂનાગઢ માંગરોળ સ્વામી બ્લેકમેઈલિંગ કેસમાં પોલીસે અમદાવાદથી 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ સ્વામી ગોપાલચરણને ખોટા નામ આપ્યા હોવાની આશંકા છે. જૂનાગઢના માંગરોળમાં સ્વામિનારાયણ સાધુએ બિભત્સ વીડિયો ક્લિપ બતાવી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર જૂનાગઢના માંગરોળમાં ગોપાલચરણ સ્વામીએ બ્લેકમેઈલની ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદની હનીબની હોટલમાં લલચાવી ફોસલાવી તેમની યુવતી સાથેની વીડિયો ક્લિપ ઉતારવામાં આવી હતી. બાદમાં આ વીડિયો ક્લિપને લઇને બ્લેકમેઇલ કરી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગોપાલચરણ સ્વામીને લલચાવી ફોસલાવીને અમદાવાદની હનીબની હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. બાદમાં યુવતી અને સ્વામી અંગત પળોની વીડિયો ઉતારી લેવામા આવ્યો હતો. સ્વામીને ફસાવવા માટે આરોપીઓએ પ્લાન અનુસાર સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને ચેતન નામ ધારણ કર્યા હતા. યુવતીએ માંગરોળના સ્વામીને નાણાં નહિ આપે તો વીડિયો ક્લિપ વાયરલ કરી બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત માટે આગામી 3 કલાક ભારે: તમામ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો મોટી આગાહી

અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ

Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Embed widget