શોધખોળ કરો

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષમાંથી કોણે કરી સત્તા કબજે? જાણો વિગત

જુનાગઢમાં રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી માટે 51.32 ટકા મતદાન થયું હતું. જેમાં મતગણત્રી શરૂ થતાં મોડી સાંજે સાત વાગ્યે પરિણામો જાહેર થયા હતાં. જેમાં કુલ સાત બેઠક માટે ચુંટણી યોજાઈ હતી.

જૂનાગઢમાં રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીનું પરિણામ જાહેર થતાં ગૃહસ્થ વિભાગની ચારે ચાર અને પાર્ષદની એક બેઠક મળીને પાંચ બેઠક ઉપર આચાર્ય પક્ષે કબજો મેળવીને બોર્ડની સમિતિમાં સત્તા હાંસલ કરી દીધી છે. દેવ પક્ષને સંત વિભાગની બે બેઠક ફાળે ગઈ હતી. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષમાંથી કોણે કરી સત્તા કબજે? જાણો વિગત જુનાગઢમાં રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી માટે 51.32 ટકા મતદાન થયું હતું. જેમાં મતગણત્રી શરૂ થતાં મોડી સાંજે સાત વાગ્યે પરિણામો જાહેર થયા હતાં. જેમાં કુલ સાત બેઠક માટે ચુંટણી યોજાઈ હતી. જેમાં સંત વિભાગમાં દેવ પક્ષના ઉમેદવાર કો.દેવનંદનદાસજી - જૂનાગઢને 249 મત અને કો.પ્રેમસ્વરૂપદાસજી-વંથલીને 248 મત સાથે વિજય થયો હતો. પાર્ષદની એક બેઠકમાં આચાર્ય જૂથના ન્યાલ કારણ ભગતને સૌથી વધુ 99 મત મળતાં તેનો વિજય થયો હતો. જ્યારે ગૃહસ્થ વિભાગમાં આચાર્ય જૂથના ચાર ઉમેદવાર જાદવ જેરામભાઈ ચાવડાને 9836 મત, નંદલાલ દલસુખ બામટાને 9828 મત, મગનભાઈ નાનજીભાઈ સભાયાને 9819 મત અને રતિલાલ ભરતભાઈ ભાલોડીયાને 9458 મત મળતાં ચારેય ઉમેદવાર વિજય બન્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget