શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

જૂન મહિનો રાજ્ય માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે, 5 દિવસમાં જ કોરોનાથી 152ના મોત

ગુજરાતમાં જૂન માસના પ્રથમ પાંચ દિવસમાં કોરોનાના કુલ ૨૩૨૫ કેસ નોંધાયા છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 35 દર્દીના મૃત્યુ થયા છે. આજે 344 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 19119 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1190એ પહોંચ્યો છે. જોકે કોરોનાને મામલે ગુજરાતમાં જૂન માસ ઘાતક સાબીત થયો છે. જૂન માસના પ્રથમ પાંચ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાથી કુલ ૧૫૨ના મૃત્યુ થઇ ચૂક્યા છે. જૂન મહિનો રાજ્ય માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે, 5 દિવસમાં જ કોરોનાથી 152ના મોત જૂન મહિનો રાજ્ય માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે, 5 દિવસમાં જ કોરોનાથી 152ના મોત ગુજરાતમાં જૂન માસના પ્રથમ પાંચ દિવસમાં કોરોનાના કુલ ૨૩૨૫ કેસ નોંધાયા છે. જેમાં સળંગ સાત દિવસથી ૪૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક ૧૧૯૦ થયો છે. જેમાંથી અંદાજે ૧૩ ટકા તો માત્ર જૂનના પ્રથમ પાંચ દિવસમાં જ છે. છેલ્લા ૧૦ દિવસમાં જ ગુજરાતમાંથી ૨૭૫ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ ૩૫ શુક્રવારે નોંધાયા હતા.
આ રીતે જૂન માસમાં ગુજરાતમાં દરરોજ સરેરાશ 465 કેસ નોંધાય છે અને 30 લોકોના મોત થયા છે. અમદાવાદમાં જૂન માસમાં કોરોનાના કુલ ૧૪૯૮ કેસ નોંધાયા છે જ્યારે ૧૨૬ના  મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૩૬૭૮ થઇ ગયો છે. જેમાંથી ૧૦ ટકાથી વધુ છેલ્લા ૧૦ દિવસમાં જ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 

Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન

Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન

Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો

ABP Premium

વિડિઓઝ

Vav By Election 2024 : વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો રોમાંચક વિજયMaharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?Election News  2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| Congress

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ

Embed widget