શોધખોળ કરો

કેસર કેરીના રસિયા માટે સારા સમાચાર, આ વર્ષે મબલખ પાકના શું મળ્યા સંકેત?

કેરીના શોખિન માટે એક સારા સમાચાર છે. ગત વર્ષે કોરોનાના કારણે કેરીની સિઝનમાં લોકડાઉન ચાલતું હતું. જેના કારણે કેરીના રસિયા મનભરીને કેરીનો સ્વાદ ન હતા માણી શક્યા પરંતુ આ વર્ષે કેરીનો મબલખ પાક ઉતરે તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.

ગુજરાતની ગીરની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જૂનાગઢ, તલાલા, કેશોદ, અમરેલીમાં કેરીનો મબલખ પાક થાય છે.  ગુજરાતની કેસર કેરીની વિશ્વભરમાં ડિમાન્ડ રહે છે. આ વર્ષે કેરીનો મબલખ પાક થાય તેવા સંકેત મળી રહ્યાં છે. આ વર્ષે કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ મળી રહ્યું હોવાથી મોર ખીલી ઉઠ્યો છે. જૂનાગઢ અને અમેરેલી જિલ્લામાં કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. આ વર્ષે આંબા પર મોર વધુ પ્રમાણમાં ખીલી ઉઠતા ખેડૂતો મબલખ પાકની આશા સેવી રહ્યાં છે. ખેડૂતોનુ માનવું છે કે, જો કેરીનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થાય ત્યાં સુધી પાકને અનૂકુળ વાતાવરણ મળી રહેશે તો આ વર્ષે બાગાયતી ખેતીમાં સારૂ વળતર મેળવી શકાશે. અમરેલી જિલ્લામાં ધારી, સાવરકુંડલા, રાજુલા, ચલાલા મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર થયેલું છે. તલાલાની જેમ ધારી પણ કેસર કેરીનું હબ ગણાય છે . છેલ્લા 3 વર્ષમાં 295 હેક્ટર કેસર કેરીના આંબાનું વાવેતર વધ્યું છે. આંબામાં સુંદર મોર ખીલી ઉઠ્યો છે. જેને જોતા પુષ્કળ ઉત્પાદનની આશા ખેડૂતો સેવી રહ્યાં છે.

ટોપ સ્ટોરી

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ

પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

Embed widget