શોધખોળ કરો

Kheda: ખેડામાં ગેરકાયદે હથિયારની હેરાફેરીનો પર્દાફાશ, સેવાલિયા ચેકપોસ્ટ પર બસમાંથી ઝડપાયો જથ્થો

Kheda Illegal Weapons: પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા આરોપી પાસેથી બે દેશી પિસ્ટલ અને 12 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ખેડા પોલીસે સેવાલિયા ચેકપોસ્ટ પરથી ગેરકાયદે હથિયારો પકડ્યા.
  • ઉત્તરપ્રદેશના રાજા અનવર અંસારી પાસેથી પિસ્તોલ, કારતૂસ જપ્ત થયા.
  • આ હથિયારો મધ્યપ્રદેશથી લાવી અમદાવાદમાં પહોંચાડવાના હતા.
  • પોલીસ આંતરરાજ્ય હથિયાર તસ્કરી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Kheda Illegal Weapons: ખેડા જિલ્લામાં સેવાલિયા ચેકપોસ્ટ પર પોલીસે ઈન્દોરથી અમદાવાદ આવતી એક લક્ઝરી બસમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ઉત્તર પ્રદેશના રાજા અનવર અંસારી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેણે મધ્યપ્રદેશના જાવલીથી આ હથિયારો લાવ્યા હોવાની કબૂલાત કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા આરોપી પાસેથી બે દેશી પિસ્ટલ અને 12 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી આ ગેરકાયદે હથિયારોનો જથ્થો અમદાવાદમાં કયા શખ્સને પહોંચાડવાનો હતો તે અંગે સઘન તપાસ શરૂ કરી છે. આંતરરાજ્ય હથિયાર તસ્કરીના આ રેકેટ પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે શોધી કાઢવા માટે પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધીના નેટવર્કની કડીઓ જોડવામાં આવી રહી છે.

આ પ્રકારની ગેરકાયદે હથિયારોની હેરાફેરી રાજ્યની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. પોલીસની સમયસૂચકતા અને સતર્કતાથી એક મોટો અપરાધ અટકી ગયો છે, ત્યારે આગામી સમયમાં આવા ગુનેગારો પર કડક કાનૂની શંકો ગાળિયો કસાવાથી ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવના છે.

Advertisement

ટોપ સ્ટોરી

કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન

ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાના હાર્દિક પટેલ પર પ્રહાર, 'પાર્ટી વિરોધીઓ બન્યા ધારાસભ્ય'

Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા

Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Advertisement

વિડિઓઝ

Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?

Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Embed widget