શોધખોળ કરો

જામનગર જિલ્લામાં આખે આખું ખોડિયાર માતાનું મંદિર પાણીમાં ડુબી ગયું, આવા છે દ્રશ્યો

ખોડિયાર મંદિરની આજુબાજુ પાણી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે જેના દ્રશ્યો સામે આવ્યા હતાં. મંદિર પાણીમાં ગરકાવ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જ્યાં જુઓ તયાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં રવિવારે 20 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે જામનગર જિલ્લામાં કાલાવડમાં સોમવારે 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતાં. જામનગર જિલ્લામાં આખે આખું ખોડિયાર માતાનું મંદિર પાણીમાં ડુબી ગયું, આવા છે દ્રશ્યો દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે જેના કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા હતાં. જામનગર જિલ્લામાં આખે આખું ખોડિયાર માતાનું મંદિર પાણીમાં ડુબી ગયું, આવા છે દ્રશ્યો મહત્વની વાત છે કે, જામનગર જિલ્લાના દરેડ નજીક આવેલા ખોડિયાર માતાજીનું મંદિર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેને જોવા માટે લોકો દોડી આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મંદિરની માત્ર ધજા જોવા મળી રહી હતી. જ્યારે મંદિરની આસપાસ પાણીના ધોધ વહી રહ્યાં છે. જામનગર જિલ્લામાં આખે આખું ખોડિયાર માતાનું મંદિર પાણીમાં ડુબી ગયું, આવા છે દ્રશ્યો ખોડિયાર મંદિરની આજુબાજુ પાણી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે જેના દ્રશ્યો સામે આવ્યા હતાં. મંદિર પાણીમાં ગરકાવ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વીડિયો અને ફોટો પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતાં જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget