શોધખોળ કરો

ભારે વરસાદથી દ્વારકાના કયા ત્રણ જિલ્લામાં આવતીકાલે રજા જાહેર કરાઈ, જાણો વિગત

ધોધમાર વરસાદના કારણે દ્વારકાના કલ્યાણપુર, ભાણવડ, અને ખંભાળીયામાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે, જ્યારે વિદ્યાર્ઓને રજા આપવામાં આવી છે.

દ્વારકાઃ રાજ્યમાં જતા જતા મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાનો ડર છે. રાજ્યમાં મેઘ હવે કહેર વરસાવી રહ્યો છે ત્યારે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના પગલે દ્વારકાના ત્રણ તાલુકામાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદથી દ્વારકાના કયા ત્રણ જિલ્લામાં આવતીકાલે રજા જાહેર કરાઈ, જાણો વિગત ધોધમાર વરસાદના કારણે દ્વારકાના કલ્યાણપુર, ભાણવડ, અને ખંભાળીયામાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે, જ્યારે વિદ્યાર્ઓને રજા આપવામાં આવી છે. ભારે વરસાદથી દ્વારકાના કયા ત્રણ જિલ્લામાં આવતીકાલે રજા જાહેર કરાઈ, જાણો વિગત દ્વારકા જિલ્લાના ભાણવડનો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થવાના કારણે 12 દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાળવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈશ્વરીયા, રાવલ, ઝારેરા, પરવાળા સહિતના ગામના લોકોને નદીના પટ પર અવર-જવર ન કરવા સૂચના અપાઈ છે. વર્તુ - 2 ડેમ પોરબંદરના 12 અને દ્વારકા જિલ્લાના 8 ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે.

ટોપ સ્ટોરી

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

વિડિઓઝ

Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

Embed widget