શોધખોળ કરો

Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડું કચ્છમાં સર્જશે મોટી તબાહી, જાણો હવામાન નિષ્ણાત અંબાલાલે શું આપ્યા સંકેત

હવામાન નિષ્ણાત અંબાલાલે બિપરજોય વાવાઝોડા વિશે આગાહી કરતાં આ સાયક્લોનને અતિ ભીષણ ગણાવ્યું છે. વાવાઝોડાના પગલે અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે.

Biparjoy Cyclone:હવામાન નિષ્ણાત અંબાલાલે બિપરજોય વાવાઝોડા વિશે આગાહી કરતાં આ સાયક્લોનને અતિ ભીષણ ગણાવ્યું છે. વાવાઝોડાના પગલે અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલે બિપરજોય વાવાઝોડા વિશે આગાહી કરતાં આ સાયક્લોનને અતિ ભીષણ ગણાવ્યું છે. વાવાઝોડાના પગલે અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે. અંબાલાલના મત મુજબ જે ગતિએ વાવાઝોડું આગળ વધી રહયું છે તે જોતા રાત્રે કચ્છમાં વાવાઝોડુ લેન્ડફોલ કરશે. વાવાઝોડું કચ્છમાં લેન્ડફોલ કરતા દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ નુકસાન કરી શકે છે. આ વિસ્તારમાં 12 બફર્સની માત્રામાં પવન ફૂંકાશે અને અતિથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે.

અંબાલાલના મત મુજબ એક હજાર માઇલના વિશાળ ક્ષેત્ર સુધી આ વાવાઝોડાની અસર જોવા મળશે. તેમજ હજુ પણ  . હજુ પણ લો પ્રેશર બનશે અને તેની અસર કચ્છમાં વધુ જોવા મળશે.  કંડડા, માંડવી, જખૌ.નખત્રાણા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

વાવાઝોડાની અસર કચ્છ સિવાય સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે,. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળશે. વાવાઝોડાના પગલે  અહીં વરસાદ  પવન સાથે વરસાદ પડશે. જેમાં દિવ, દ્વારકા,ઓખા, જામનગર,  મોરબી, પોરંબંદરનો સમાવેશ થાય છે.  ઉતર ગુજરાતમાં બનાસકાઠા રાધનપુર, પાલનપુર, અરવલ્લીમાં પણ ભારે પવન સાથે  વરસાદ પડશે. લેન્ડ ફોલ દરમિયાન પવનની ગતિ 140 પ્રતિ કિમી રહી શકે છે જેના પગલે મોટાપ્રમાણમાં વાવાઝાડોને કારણે તેજ હવાના લીઘે કાચા મકાન, વક્ષો અને વીજ પોલને નુકસાન થઇ શકે છે.

અમરેલીના જાફરાબાદના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, 29 ગામોને કરાયા એલર્ટ

કચ્છઃ બિપરજોય વાવાઝોડુ આજે કચ્છના દરિયા કિનારા પર ટકરાશે. વાવાઝોડુ જખૌના દરિયાકાંઠેથી માત્ર 200 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી 220 કિ.મી, નલિયાથી 225 કિ.મી, પોરબંદરથી 290 કિ.મી દૂર છે. વાવાઝોડાની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે.  વાવાઝોડાના સમયે 120થી 145 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાને પગલે કચ્છ-સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થશે. વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે ટકરાવવાનો અંદાજ છે

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડાની અસર થઇ ગઇ છે. દરિયામાં ભારે પવનના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અમરેલી, જખૌ, માંડવી, દ્વારકા, ગીર સોમનાથના દરિયામા ઉંચા મોજા ઉછળી રહ્યો છે.અમરેલીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જાફરાબાદના દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જાફરાબાદ કાંઠા વિસ્તારના 29 ગામોને એલર્ટ કરાયા છે.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget