શોધખોળ કરો

ગુજરાત પેટા ચૂંટણીઃ મત ગણતરીના સ્થળની કરાઈ જાહેરાત, જાણો કઈ બેઠકની ક્યાં થશે મત ગણતરી

ગુજરાતમાં પક્ષપલટાને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મંગળવારે મતદાન થયું હતું. 8 બેઠકો પર કુલ 60.70 ટકા મતદાન નોંધાયું હતું.

ગાંધીનગરઃ ગુજરાતમાં પક્ષપલટાને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર મંગળવારે મતદાન થયું હતું. મતદાનના આજે ફાઇનલ આંકડા સામે આવ્યા હતા. 8 બેઠકો પર કુલ 60.70 ટકા મતદાન નોંધાયું હતું. કપરાડા બેઠક પર સૌથી વધુ 77.50 ટકા અને ધારી બેઠક પર સૌથી ઓછું 45.79 ટકા મતદાન નોંધાયું હતું. આજે ચૂંટણી પંચ દ્વારા મત ગણતરીના સ્થળની જાહેરાત કરવામાં આવી હતી. આઠ બેઠક પૈકી 4ની મત ગણતરી સ્થાનિક કક્ષાએ થશે, જ્યારે બાકીની ચાર સીટની મત ગણતરી હેડ કવાર્ટરમાં થશે. ગઢડા, ધારી, કપરાડા અને ડાંગની મતગણતરી સ્થાનિક કક્ષાએ થશે. જયારે અબડાસા અને લીંબડીનું કાઉન્ટિંગ જિલ્લા હેડ કવાર્ટરમાં થશે. કરજણ અને મોરબીની મતગણતરી પણ હેડ કવાર્ટરમાં થશે. ગુજરાત પેટા ચૂંટણીઃ મત ગણતરીના સ્થળની કરાઈ જાહેરાત, જાણો કઈ બેઠકની ક્યાં થશે મત ગણતરી કઈ બેઠક પર કેટલું મતદાન -કપરાડા બેઠક પર 77.50 ટકા મતદાન - અબડાસામાં 61.82 ટકા મતદાન - લીંબડીમાં 58.01 ટકા મતદાન - મોરબીમાં 52.32 ટકા મતદાન - ધારીમાં 45.79 ટકા મતદાન - ગઢડામાં 50.76 ટકા મતદાન - ડાંગમાં 75.01 ટકા મતદાન આઠ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget