શોધખોળ કરો

Kutch : હરામીનાળા ક્રીકમાંથી ઝડપાયેલા 6 પાકિસ્તાની ઘૂષણખોર પોલીસ હવાલે

હરામીનાળા ક્રીકમાંથી ઝડપાયેલા 6 પાકિસ્તાની ઘૂસણખોર દયાપર પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે. અમુક માછીમારો BSF ને જોઈને ક્રીકમાં ઓજલ થઈ ગયા હતા. 

કચ્છઃ હરામીનાળા ક્રીકમાંથી ઝડપાયેલા 6 પાકિસ્તાની ઘૂસણખોર દયાપર પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે. અમુક માછીમારો BSF ને જોઈને ક્રીકમાં ઓજલ થઈ ગયા હતા. 

શનિવારે સર્ચમાં કંઈ ન મળ્યું આજે પણ તલાશ જારી. ક્રિક એરિયા અને દલદલી વિસ્તારમાં બીએસએફની ટીમે આર્મી અને એરફોર્સની મદદ લઇ સર્ચ ઓપરેશન હાથ ધરીને 11 બોટ ઝડપી પાડી હતી. બીજા દિવસે 6 ઘૂસણખોર પણ ઝડપાયા હતા.

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના 1646 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે વધુ 20 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ 15972 એક્ટિવ કેસ છે અને 103 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આ ત્રણ જિલ્લામાં નોંધાયા 100થી વધુ કેસ

શનિવાર છેલ્લા 24કલાક દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત એમ માત્ર ૩ જિલ્લા એવા છે જ્યાં કોરોનાના 100થી વધુ નવા કેસ નોંધ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 546 અને ગ્રામ્યમાં 14 સાથે 560, વડોદરા શહેરમાં 281-ગ્રામ્યમાં 90 સાથે 371, સુરત ગ્રામ્યમાં 70-શહેરમાં 46 સાથે 116 કેસનો સમાવેશ થાય છે.

કયા શહેર-જિલ્લામાં નોંધાયા 10થી ઓછા કેસ

રાજ્યમાંથી અન્યત્ર રાજકોટ શહેરમાં 57-ગ્રામ્યમાં 39 સાથે 96, ગાંધીનગર શહેરમાં 48-ગ્રામ્યમાં 32 સાથે 80, મહેસાણામાં 69, બનાસકાંઠામાં 64, ખેડામાં 38, સાબરકાંઠામાં 32, આણંદમાં 25, ભાવનગર શહેરમાં 12-ગ્રામ્યમાં 5 સાથે 17, મોરબીમાં 16, અમરેલીમાં 15, ભરૃચમાં 14, અરવલ્લી-નવસારી-પાટણમાં 13, કચ્છમાં 12, પંચમહાલમાં 10, દાહોદ-તાપી-વલસાડમાં 9, જુનાગઢ ગ્રામ્યમાં 6-શહેરમાં 3 સાથે 9, સુરેન્દ્રનગરમાં 8, જામનગર ગ્રામ્યમાં ૫-શહેરમાં 3 સાથે 8, નર્મદામાં 4, ડાંગ-દેવભૂમિ દ્વારકામાં 3, મહીસાગરમાં 2, ગીર સોમનાથ-પોરબંદરમાં 1 નવા કેસ નોંધાયા હતા.

કેટલો છે રિકવરી રેટ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 5, વડોદરામાં 4, સુરતમાં 3, ભરૂચ-ભાવનગરમાં 2, મહેસાણા-સાબરકાંઠા-પંચમહાલ-દાહોદમાં 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે 10,795 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 3955 દર્દી કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોના રીક્વરી રેટ હવે 97.80% છે.

રસીકરણની શું છે સ્થિતિ

રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 ને પ્રથમ અને 34 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3307 ને પ્રથમ અને 11116 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 16888 ને પ્રથમ અને 62385 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 16464 ને પ્રથમ અને 82993 ને બીજો ડોઝ અપાયો હતો. 35302 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે શનિવારે કુલ 2,28,507  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,09,45,564 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget