શોધખોળ કરો

કચ્છઃ રોડ પર ઉભેલા ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં PM આંગડિયા પેઢીના માલિક સહિત પરિવારના 3 સભ્યોના મોત

મૃતક ઠક્કરબંધુઓ ગાંધીધામમાં પીએમ આંગડિયા પેઢીનું સંચાલન કરતાં હોવાનું અને અમૃતલાલ ગાંધીધામ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ હોવાનું બહાર આવ્યું છે.

ગાંધીધામઃ ભચાઉના નેશનલ હાઈવે પર વાગડ વેલફેર હોસ્પિટલ સામે આવેલાં ઓવરબ્રિજ પર ક્રેટા કાર રોડ પર ઊભેલાં ટ્રેલર પાછળ ઘુસી જતાં સહોદર સહિત એક જ પરિવારનાં 3 સદસ્યોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતકોમાં ગાંધીધામના સામાજિક આગેવાન અમૃતલાલ કુંવરજી ઠક્કર (ઉ.વ.60), તેમના ભાઈ ભુદરજી કુંવરજી ઠક્કર (ઉ.વ.65) અને ભુદરજીભાઈના પત્ની પાર્વતીબેન (ઉ.વ.62)નો સમાવેશ થાય છે. મૃતક ઠક્કરબંધુઓ ગાંધીધામમાં પીએમ આંગડિયા પેઢીનું સંચાલન કરતાં હોવાનું અને અમૃતલાલ ગાંધીધામ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ હોવાનું બહાર આવ્યું છે. આજે રાત્રીના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. મૃતકો લૌકિક અર્થે ડીસાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી તેમ સ્થળ પર દોડી ગયેલાં ભચાઉના પીઆઈ કહ્યું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે પોણો કલાકની ભારે મહેનત બાદ ત્રણેયના મૃતદેહો કારમાંથી બહાર નીકળી શક્યા હતા.

ટોપ સ્ટોરી

PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  

સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો

PM Modi Gujarat Visit : પીએમ મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર, કહ્યું- દેશ પર સંકટ આવે ત્યારે તેમને થાય છે ખુશી

PM modi Gujarat Visit: જાહેર જીવન 25ના વર્ષ પૂર્ણ થતાં હું હિસાબ આપવા આવ્યો છું: પીએમ મોદી

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 

IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 

ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ

Embed widget