Gujarat Tourist spot: જો તમે ગુજરાતમાં છો કે પછી ગુજરાત બહારથી ગુજરાતમાં ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો તમારા માટે આ આર્ટિકલ ખુબ કામનો છે. ગુજરાત ભ્રમણ કરનારા લોકોએ અહીં ગ્રેટ રણ ઓફ કચ્છ, ગિર નેશનલ પાર્ક, અને ગાંધી આશ્રમની મુલાકાત જરૂર લેવી જોઇએ. ગુજરાતમાં (Gujrat) એવા કેટલાય સ્થળો છે, જે આખી દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યા છે. અહીં જુઓ ગુજરાત દર્શનની ખાસ ટ્રિપ વિશે.............. 


ગ્રેટ રણ ઓફ કચ્છ - 
આ વિશ્વનું સૌથી મોટુ અને સુંદર સફેદ રણ છે. જ્યાં દર વર્ષે ‘રણ મહોત્સવ’નુ આયોજન થાય છે. આ મહોત્સવમાં તમને ગુજરાતની સંસ્કૃતિ ઉપરાંત લોકગીત, લોક નૃત્ય અને ખાવાનો આનંદ મળશે. આ મહોત્સવની શરૂઆત નવેમ્બરમાં થાય છે.


ગિર નેશનલ પાર્ક - 
આ સિંહો માટે વિશ્વભરમાં જાણીતુ છે. અહીં તમે એકસાથે કેટલીય પ્રજાતીઓના સિંહ જોઇ શકો છો. આની સાથે જ તમને અહીં હ્રેના, ફિશ આઉલ, બ્લેક બક જેવા કેટલાય જાનવર પણ જોવા મળશે. 


ગાંધી આશ્રમ - 
મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો, અને લગ્ન બાદ 12 વર્ષ સુધી ગાંધીજી પોતાની પત્ની કસ્તુરબાની સાથે સાબરમતી આશ્રમમાં રહ્યાં હતા, જે અમદાવાદમાં આવેલો છે. એટલે અહીં આજે પણ તમને ગાંધીજીનો ચરખો અને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીય વસ્તુઓ જોવા મળશે.


કાંકરિયા તળાવ -  
કાંકરિયા તળાવ અમદાવાદની બીજુ સૌથી મોટુ તળાવ છે, જે બહુજ સુંદર છે. અહીં જઇને તમને શાંતિ અને સકુનની અનુભુતિ થશે. તળાવ પર લગાવેલી લાઇટ તેની સુંદરતા વધુ વધારી દેછે. કાંકરિયા તળાવમાં તમે બૉટિંગ પણ કરી શકો છો, અને ત્યાંનો લેસર શૉ જરૂર જુઓ. 


અક્ષરધામ મંદિર - 
અક્ષરધામ મંદિર ગાંધીનગરનુ સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ છે, અહીં તમે જાણીતા મ્યૂઝિક એન્ડ વૉટર શૉમાં પણ જોઇ શકો છો. 


સ્ટેચ્યૂ ઓફ યૂનિટી - 
31 ઓક્ટોબર, 2018એ વડાપ્રધાન નરેન્દ્રો મોદીએ લોખંડી પુરુષ - સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનુ ઉદઘાટન કર્યુ હતુ, જે 182 મીટર ઉંચુ છે, અને વિશ્વનુ સૌથી ઉંચુ સ્ટેચ્યૂ છે, ગુજરાતમાં આ સ્થળ ખુબ મજાનુ છે. 


આ પણ વાંચો....... 


India Corona Cases: ભારતમાં 24 કલાકમાં 16,299 નવા કોવિડ-19 કેસ નોંધાયા, 53ના મોત


Rakshabandhan: બહેનો માટે આ ચાર ગિફ્ટ લાગશે નાની પણ જરૂરિયાતના સમયે સાબિત થશે બહુજ કામની, આપો બહેનોને......


Raksha Bandhan Gifts: રક્ષાબંધનના તહેવારે ગિફ્ટ કરો આ પૉકેટ સાઇઝ ગેઝેટ્સ, કિંમત પણ ઓછી, જુઓ લિસ્ટ.......


RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?


PIB Fact Check: શું તમે 20 રૂપિયાની કિંમતનો તિરંગા ધ્વજ ખરીદશો તો જ તમને રાશન મળશે? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોનું સત્ય


'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા


'કોઇ પણ પેટ્રોલ-ડીઝલ મફત આપવાની જાહેરાત કરી દેશે ' PM મોદીના આ નિવેદન પર કેજરીવાલે શું કર્યો પલટવાર?