શોધખોળ કરો

Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત! હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જાણી લો

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.  હવામાન વિભાગની લેટેસ્ટ  આગાહી અનુસાર  દક્ષિણપશ્ચિમ- પશ્ચિમના પવન ફૂંકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે.

IMD Weather Update: રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.  હવામાન વિભાગની લેટેસ્ટ  આગાહી અનુસાર  દક્ષિણપશ્ચિમ- પશ્ચિમના પવન ફૂંકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે.  આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડીગ્રી તાપમાન વધી જશે.  આગામી 7 દિવસમાં મહતમ તાપમાન 40 થી 44 ડીગ્રી રહેવાની શક્યતા છે.  અમદાવાદનું મહતમ તાપમાન 41 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. 

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં બે વખત વરસેલા  વરસાદના કારણે કાળઝાળ  ગરમીમાંથી  રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતમાં દિવસના તાપમાનમાં (મહત્તમ) 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની અને દેશના ઘણા ભાગોમાં ફરીથી હીટવેવને લઈ આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી 

રાજ્યના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતના આગામી મે મહિનાના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. તેમના મતે, મે મહિનામાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને આંધી (ધૂળના તોફાન) સાથે વરસાદની શક્યતા છે.  અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી સમયમાં, ખાસ કરીને તા. ૩૦ એપ્રિલ થી ૮ મે, ૨૦૨૫ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસી શકે છે. અખાત્રીજ આસપાસના સમયગાળામાં પણ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

આ માવઠા અને હવામાનના પલટાની અસર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ વિસ્તારોના વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે. આ ઉપરાંત, અંબાલાલ પટેલે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની પણ આગાહી કરી છે. તેમના મતે, તા. ૨૫ મે થી ૪ જૂન, ૨૦૨૫ વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવના છે. જોકે, આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર મુખ્યત્વે પાકિસ્તાન પર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

આમ, હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં આંધી સાથે વરસાદ અને માવઠાની શક્યતા છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળી શકે છે. તેમજ મેના અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ બનવાની પણ શક્યતા તેમણે દર્શાવી છે. ખેડૂતો અને નાગરિકોને હવામાનના આ બદલાવ અંગે સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget