શોધખોળ કરો

અમરેલી: મોટા મુંજીયાસર ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કરતા મોત

મુંજીયાસર ગામમાં આ પ્રકારની બીજી ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

અમરેલી: અમરેલી જિલ્લાના બગસરાના મોટા મુંજીયાસર ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો છે. આ ઘટનામાં ખેડૂત વજુભાઈ બોરડનું મોત થયું છે. વજુભાઈ વાડીએ હતા તે દરમિયાન દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાના આ પ્રકારના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે. બગસરાના મુંજીયાસર ગામમાં આ પ્રકારની બીજી ઘટના બની છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. વજુભાઈ ઘનજીભાઇ બોરડ( ઉ 50)વાડીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. મુંજીયાસર ગામમાં આ પ્રકારની બીજી ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મુંજીયાસર ગામના લોકોમા વનતંત્ર સામે રોષ ફેલાયો છે. વન વિભાગ મોડે સુધી ઘટના સ્થળ પર ન પહોંચતા લોકોમા રોષ જોવા મળ્યો હતો.

ટોપ સ્ટોરી

લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું
લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
"કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી", MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!, પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન
લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!, પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન
કેન્દ્રિય મંત્રીઓના સરકારી બંગલા પર વર્ષમાં કેટલા રૂપિયા ખર્ચ થાય છે? જાણો વિગતે
કેન્દ્રિય મંત્રીઓના સરકારી બંગલા પર વર્ષમાં કેટલા રૂપિયા ખર્ચ થાય છે? જાણો વિગતે
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
Embed widget