શોધખોળ કરો
Advertisement
આ બે શહેરોમાં પડી શકે છે ધોધમાર વરસાદ? વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય થયું છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે.
ગાંધીનગર: ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય થયું છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે.
દમણ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જોકે દમણ અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડે તેવું અમારું અનુમાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement