શોધખોળ કરો

અમરેલીઃ ફળિયામાં બાંધેલી ભેંસ પર સિંહે કર્યો હુમલો, બચાવવા યુવક વચ્ચે પડ્યો ને પછી....

ધારીના દહીંડા ગામે વહેલી સવારે યુવાન ઉપર સિંહે હુમલો કરી દીધો હતો. ફળિયામાં બાંધેલ ભેંસ ઉપર સિંહે હુમલો કરતા બચાવવા જતા યુવાન ઉપર સિંહે હુમલો કરી દીધો હતો.

અમરેલીઃ ધારીના દહીંડા ગામે વહેલી સવારે યુવાન ઉપર સિંહે હુમલો કરી દીધો હતો. ફળિયામાં બાંધેલ ભેંસ ઉપર સિંહે હુમલો કરતા બચાવવા જતા યુવાન ઉપર સિંહે હુમલો કરી દીધો હતો. હાલ સારવાર માટે યુવાનને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સ્થાનિકો દ્વારા વનવિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. વનવિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું છે. સિંહના યુવાન પર હુમલાની ઘટનાથી ફફડાટ વ્યાપી ગયો છે. અમરેલીઃ ફળિયામાં બાંધેલી ભેંસ પર સિંહે કર્યો હુમલો, બચાવવા યુવક વચ્ચે પડ્યો ને પછી.... અમરેલીઃ ફળિયામાં બાંધેલી ભેંસ પર સિંહે કર્યો હુમલો, બચાવવા યુવક વચ્ચે પડ્યો ને પછી.... અમરેલીઃ ફળિયામાં બાંધેલી ભેંસ પર સિંહે કર્યો હુમલો, બચાવવા યુવક વચ્ચે પડ્યો ને પછી....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget