શોધખોળ કરો

સરકારી ઓફિસો શરૂ કરવાને લઈને ગુજરાત સરકારે શું કર્યો મહત્વનો નિર્ણય? જાણો

હાલ સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારે છૂટ આપી છે ત્યારે રાજ્ય સરકારે સરકારી ઓફિસો માટે લોકડાઉન 4 અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે.

હાલ સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારે છૂટ આપી છે ત્યારે રાજ્ય સરકારે સરકારી ઓફિસો માટે લોકડાઉન 4 અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સરકારી કચેરીઓ રાબેતા મુજબ શરૂ થવાની દિશામાં છે. વર્ગ 1 -2ના કર્મચારીઓએ ફરજીયાત હાજર રહેવું પડશે. અમદાવાદ કન્ટેઈનમેન્ટ ઝો બહાર રહેતા કર્મચારીઓએ પણ ઓફિસ આવવું પડશે. સરકારી ઓફિસો ફરી શરૂ કરવાને લઈને ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, વર્રગ 1-2ના કર્મચારીઓએ ફરજિયાત ઓફિસ આવવું પડશે. આ ઉપરાંત અમદાવાદ કન્ટેઈનમેન્ટ ઝોન બહાર રહેતા કર્મચારીઓએ પણ ઓફિસ આવવું પડશે. જ્યારે જીલ્લાઓમાં કન્ટેઈનમેન્ટ ઝોન બહાર કચેરી હોય તો 100 ટકા સ્ટાફ રાખવા પડશે. મહત્વની વાત એ છે કે, જો કચેરીના જવાબદાર અધિકારી ઈચ્છે તો શિફ્ટ પ્રમાણે કર્મચારી અધિકારીઓને બોલાવી શકે છે. જોકે કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં રહેતા કર્મચારીને બોલાવી શકાશે નહીં. વર્ગ 3 અને તેનાથી નિચેના કર્મચારીઓ 50% હાજરી રાખવી. વધુમાં જણાવ્યું હતું કે, આવશ્યક સેવાઓ સિવાય કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવકી કચેરીઓ હાલ પૂરતી બંધ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોન બહારની અમદાવાદ અને ગાંધીનગર ખાતેની કચેરીઓમાં વર્ગ 1 અને 2ના તમામ અધિકારીઓ અને વર્ગ 3 અને 4ના 50 ટકા કર્મચારીઓ ને ઓફીસ બોલાવી શકાશે.

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

Embed widget