શોધખોળ કરો

તીડના આક્રમણથી ખેડૂતોને થયેલ નુકશાન સામે રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત, જાણો

રાજ્યના બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાઓમાં અને પાટણના બે તાલુકામાં તીડના આક્રમણના કારણે ખેડૂતોને મોટુ નુકશાન થયું હતું.

ગાંધીનગરઃ રાજ્યના બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાઓમાં અને પાટણના બે તાલુકામાં તીડના આક્રમણના કારણે ખેડૂતોને મોટુ નુકશાન થયું હતું. તીડના આક્રમણના કારણે આ વિસ્તારમાં ખેડૂતોના 25 હજાર હેક્ટરથી વધુ ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારે તીડના આક્રમણથી ખેડૂતોને થયેલા નુકશાન સામે 31 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે એસડીઆરએફના નિયમો અંતર્ગત તીડથી નુકસાન પામનાર ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 18500 ની ચુકવણી કરવામાં આવશે. જેમાં બે હેક્ટરની મર્યાદામાં ચુકવણી કરવામાં આવશે. કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે 18500માં 13500 એસડીઆરએફના નિયમો અંતર્ગત અને 5000 રાજ્ય સરકાર પોતે ભોગવશે અને ખેડૂતોને ચૂકવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતો માટે એક જ વર્ષમાં રાજ્ય સરકારે આ ત્રીજી વાર પેકેજની જાહેરાત કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. આ અગાઉ બે વાર કમોસમી વરસાદથી નુકસાન પામનાર ખેડૂતોને પેકેજની ચુકવણી કરવામાં આવી હતી. કૃષિમંત્રી આર.સી.ફળદુએ પણ તીડના આક્રમણને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારની મદદ લીધી હતી. કેન્દ્રના કૃષિ મંત્રાલયની ૩૦થી વધુ ટીમો ગુજરાતમાં તીડ સામે કાર્યવાહી કરવા આવી પહોંચી હતી. કૃષિ વિભાગ દ્વારા લોકોને તીડના આક્રમણ સામે જન જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. જો કે નુકસાન એટલા મોટા પાયે થયુ હતું જેના કારણે મુખ્યપ્રધાન દ્વારા આદેશ કરીને તાત્કાલિક અસરથી બનાસકાંઠા પાટણના તીડ પ્રભાવિત વિસ્તારનો નુકસાનીનો સરવે કરાવવાના આદેશ સાથે હતા. જેનો રિપોર્ટ ગઈકાલે કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા કૃષિમંત્રી આર.સી.ફળદુ ને આપવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget