શોધખોળ કરો
13 હજાર કરોડનું કાળુનાણું જાહેર કરનાર મહેશ શાહ મીડિયા સમક્ષ હાજર, કર્યો ચોંકાવનારો ખૂલાસો
![13 હજાર કરોડનું કાળુનાણું જાહેર કરનાર મહેશ શાહ મીડિયા સમક્ષ હાજર, કર્યો ચોંકાવનારો ખૂલાસો Mahesh Shah Who Declared Rs 13860 Cr 13 હજાર કરોડનું કાળુનાણું જાહેર કરનાર મહેશ શાહ મીડિયા સમક્ષ હાજર, કર્યો ચોંકાવનારો ખૂલાસો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/03194141/mahesh-shah.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: આઈડીએસ યોજનામાં 13 હજાર કરોડ રૂપિયા જાહેર કરી ના ભરનાર મહેશ શાહએ મીડિયા સમક્ષ ચોકાવનારો ખુલાસો કર્યો છે.મહેશ શાહે કહ્યું છે કે આ રૂપિયા મારા નથી..અન્યના રૂપિયા મે જાહેર કર્યા છે. સૌથી મોટો ખૂલાસો મહેશ શાહ દ્વારા કરવામાં આવ્યો છે. ઈંકમટેક્ષના અધિકારીઓ થોડીવારમાં મહેશ શાહની પૂછપરછ કરશે.
મહેશ શાહનો ઉપયોગ કાળુનાણું છુપાવવા માટે બિલ્ડરો, રાજકારણીઓ અને અધિકારીઓએ કર્યો હોવાનું અનુમાન છે. હાલ પોલીસે મહેશ શાહની અટકાયત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)