શોધખોળ કરો

અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી

અમદાવાદમાં મોડી સાંજે બોપલ,ઘૂમા, પ્રહલાદનગર, સાયન્સ સિટી,સેટેલાઈટ, ઓઢવ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે અમદાવાદમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. અમદાવાદમાં મોડી સાંજે બોપલ,ઘૂમા, પ્રહલાદનગર, સાયન્સ સિટી,સેટેલાઈટ, ઓઢવ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. તે સિવાય ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. ઉપરાંત બનાસકાંઠા, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તાલાલામાં છ ઈંચ વરસાદથી પ્રાચીનું માધવરય મંદિરમાં પાણી ભરાયા હતા. હિરણ 2 ડેમમાં ભારે પાણીની આવક થતાં ડેમના ત્રણ દરવાજા ખોલાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget