શોધખોળ કરો

ગુજરાતમાં આગામી પાંચ દિવસ આ શહેરોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડીનો પારો ગગડતા ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ કેટલાક શહેરોમાં ઠંડીનું જોર વધશે તેમ આગાહી કરી છે.

ગાંધીનગર: હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ કેટલાક શહેરોમાં ઠંડીનું જોર વધશે તેમ આગાહી કરી છે. રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડીનો પારો ગગડતા ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. નવા વર્ષની શરૂઆતમાં જ કેટલાક શહેરોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ જેવો માહોલ પણ સર્જાયો છે. રાજ્યમાં ઠંડીનું જોર વધશે જેવી ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સાથે હજુ પણ આગામી પાંચ દિવસ તાપમાનનો પારો 2થી 3 ડીગ્રી સુધી ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે તેવી પણ આગાહી કરી હતી. જોકે વારંવાર વાતાવરણમાં પલટો ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના

Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

Embed widget