શોધખોળ કરો

Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની માર્ચમાં કમોસમી વરસાદની આગાહી.
  • એપ્રિલ અને મે મહિનામાં પ્રિ-મોન્સૂન વરસાદ અને વાવાઝોડાની શક્યતા.
  • 25મી મેથી 4 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે.
  • પશ્ચિમી વિક્ષેપના કારણે 28 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ  માર્ચમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા છે. તેમણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ અને માવઠાની આગાહી કરી છે.     

માર્ચના અંતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, માર્ચના અંતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદની શક્યતા છે.  એપ્રિલ માસમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદની શક્યતા છે.  તેમણે વધુમાં કહ્યું કે, 4થી 8 એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવશે. મે મહિનામાં પણ આંધી-વંટોળ આવશે.  24 મેથી 4 જૂન વચ્ચે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,  ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છે. અરબ સાગરમાં 17મી મે બાદ હલચલ વધશે. 25મી મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે.  8મી જૂનથી અરબસાગરના પવનમાં ફેરફાર થતા 20મી જૂન વચ્ચે વાવાઝોડું બનશે. આ વર્ષે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે.                

પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.  8 એપ્રિલથી 10 સુધી વધુ એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે. એપ્રિલ માસમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  આ વર્ષે પ્રિ મોન્સુન શરૂ થતા ગરમીમાં વધ-ઘટ થતી રહેશે.  

દેશભરમાં પ્રી-મોન્સૂનની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 23 માર્ચથી 26 માર્ચ દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ, જોરદાર પવન અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ખાસ કરીને રાજસ્થાનમાં અનુભવાશે, જેમાં બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન બદલાવાની ધારણા છે.

આ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 થી 28 માર્ચ દરમિયાન રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળી અને વાવાઝોડાની સંભાવના છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં, 24, 27 અને 28 માર્ચે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વાવાઝોડા અને ભારે વરસાદની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
Embed widget