શોધખોળ કરો

Gujarat Rain: આ જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે.  આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની કોઈ શક્યતા નથી

આજે ગુજરાત રિઝયનમાં ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે કરી છે. છોટાઉદેપુર,  નર્મદા,  સુરત,  ડાંગ,  વલસાડ,  નવસારી,  તાપી,  દમણ,  દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની કોઈ શક્યતા નથી. 

27થી 31 ઓગસ્ટ સુધી ઠંડર સ્ટ્રોમ વોર્નિંગ

હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું કે 27થી 31 ઓગસ્ટ સુધી ઠંડર સ્ટ્રોમ વોર્નિંગ રહેશે. આવતીકાલે દાહોદ,  પંચમહાલ, મહીસાગર,  છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.  

આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 28 અને 29 ઓગસ્ટ સુધી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.  લો પ્રેસર સિસ્ટમ કન્વર્ટ થતા વરસાદની આગાહી કરાઈ  છે.  રાજ્યમાં સિઝનનો 641.8 એમએમ વરસાદ રહ્યો છે. રાજ્યમાં હાલ સુધીના વરસાદમાં 14 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના ડાયરેકટર એ.કે.  દાસ દ્વારા આ તમામ જાણકારી આપવામાં આવી હતી.

અમદાવાદમાં પણ વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે

ગુજરાતમાં સીઝનનો સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ વરસ્યો છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget