શોધખોળ કરો

ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ ક્યાં નોંધાયો? જાણો ઝોન દીઠ વરસાદની સ્થિતિ

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામી ગયો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામી ગયો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જેને લઈને સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધી સીઝનનો 61.17 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં મોસમનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અહીં અત્યાર સુધી સીઝનનો 18.84 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં વરસાદી આંકડા પર એક નજર કરીઓ.... રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 32.48 ટકા વરસાદ  રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સાર્વત્રિક સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો  રાજ્યમાં અત્યાર સુધી 6 તાલુકાઓમાં મોસમનો બે ઈંચ જેટલો વરસાદ  40 તાલુકાઓમાં મોસમનો સરેરાશ બેથી પાંચ ઈંચ વરસાદ  102 તાલુકાઓ એવા જેમાં અત્યાર સુધી મોસમનો પાંચથી 10 ઈંચ વરસાદ પડ્યો  76 તાલુકાઓમાં અત્યાર સુધી મોસમનો 10 થી 20 ઇંચ વરસાદ  25 તાલુકાઓમાં મોસમનો અત્યાર સુધી 20 થી 30 ઇંચ વરસાદ  અત્યાર સુધી બે તાલુકાઓમાં 30 ઇંચથી વધારે વરસાદ    ઝોન દીઠ વરસાદની સ્થિતિ  સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધી સીઝનનો 61.17 ટકા વરસાદ  કચ્છ જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 79.82 ટકા વરસાદ  અત્યાર સુધી દક્ષિણ ગુજરાત ઝોનમાં મોસમનો 20.72 ટકા વરસાદ  મધ્ય ગુજરાત ઝોનમાં અત્યાર સુધી મોસમનો 20.24 ટકા વરસાદ  ઉત્તર ગુજરાતમાં મોસમનો સૌથી ઓછો વરસાદ, અત્યાર સુધી સીઝનનો 18.84 ટકા વરસાદ પડ્યો  છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની આંકડા ગીર સોમનાથના ગીર ગઢડામાં 4.55 ઈંચ વરસાદ સુરત શહેરમાં 3.26 ઈંચ વરસાદ વલસાડ શહેરમાં 2.36 ઈંચ વરસાદ જૂનાગઢ શહેરમાં 2.32 ઈંચ વરસાદ સુરતના કામરેજમાં 2.16 ઈંચ વરસાદ મોરબીના વાંકાનેરમાં 1.92 ઈંચ વરસાદ ભાવનગરના જેસરમાં 1.85 ઈંચ વરસાદ નવસારી શહેરમાં 1.81 ઈંચ વરસાદ ગીર સોમનાથના ઉનામાં 1.73 ઈંચ વરસાદ મહેસાણાના સલથાણામાં 1.41 ઈંચ વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget