શોધખોળ કરો

વરસાદની ઝમાવટ: વિજાપુરમાં 5.5 ઈંચ, 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો લેટેસ્ટ આંકડા

ગઈકાલ મોડી સાંજે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે

ગાંધીનગર: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલ મોડી સાંજે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં રાજ્યના 186 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે જેને કારણે વિજાપુરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને આજથી ખેડૂતો ખેતીમાં જોતરાયા હતાં. વરસાદની ઝમાવટ: વિજાપુરમાં 5.5 ઈંચ, 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો લેટેસ્ટ આંકડા શુક્રવારે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોડી સાંજે ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના વિજાપુરમાં જોવા મળ્યો હતો. વરસાદની ઝમાવટ: વિજાપુરમાં 5.5 ઈંચ, 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો લેટેસ્ટ આંકડા ગઈકાલ મોડી સાંજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હતાં. વરસાદની ઝમાવટ: વિજાપુરમાં 5.5 ઈંચ, 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો લેટેસ્ટ આંકડા મહેસાણાના વિજાપુરમાં 5.5 ઈંચ અમદાવાદના દેત્રોજમાં 3.7 ઈંચ વડોદરાના કરજણમાં 3.6 ઈંચ ખેડના માતરમાં 3.1 ઈંચ મહેસાણાના બેચરાજીમાં 2.7ઈંચ સાબરકાંઠાના પ્રાંતિજ 2.7 ઈંચ પાટણના રાધનપુરમાં 2.4 ઈંચ ખેડાના વસોમાં 2.4 ઈંચ ભરૂચના વાગરામાં 2.4 ઈંચ પંચમહાલના હાલોલમાં 2.2 ઈંચ આણંદના તારાપુરમાં 2.1 ઈંચ મહીસાગરના લુણાવાડમાં 2.1 ઈંચ નર્મદાના ગરુડેશ્વરમાં 2.1 ઈંચ સાબરકાંઠાના હિંમતનગરમાં 2 ઈંચ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget