શોધખોળ કરો

રાજ્યમાં ચોમાસું આવતા જ નબળું પડ્યું, ઉકળાટ અને બફારો વધ્યો, આગામી 7 દિવસ વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉકળાટ અને બફારાનું પ્રમાણ 40થી 50 ટકા રહેશે. સાઈકલોનીક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે.

Gujarat Weather: રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ચોમાસું આવતા જ નબળું પડી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ્યા બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે. જોકે રાજ્યભરમાં ચોમાસાનો માહોલ જોવા મળશે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉકળાટ અને બફારાનું પ્રમાણ 40થી 50 ટકા રહેશે. સાઈકલોનીક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે.

હવામાન નિભાગની વરસાદની આગાહી

12 જુને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમં વરસાદ રહેશે.

13 જૂને અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર વરસાદ રહેશે.

14 જૂને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દણણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે.

15 જૂને છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર વરસાદ રહેશે.

16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ વરસાદ રહેશે.

17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે.

18 જૂને ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે.

રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે આગામી છ દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં આગામી 48 કલાક તો રાજ્યભરમાં મન મૂકીને મેઘરાજા વરસશે.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસશે. સાથે જ દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યોમાં ચોમાસાની એટ્રી થઈ છે. જો કે પ્રિ મોનસૂનમાં જ 100 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે અને ગત વર્ષ કરતા 14 દિવસ વહેલો ચોમાસાનો પ્રારંભ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમા સરેરાશ 40 ઈંચ વરસાદ નોંધાયો છે.

IMDએ જણાવ્યું કે, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. તો ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયના કેટલાક સ્થળોએ આગામી 3 થી 4 દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Embed widget